Dhun Laagi

作词 : Niren Bhatt
作曲 : Sachin Sanghvi/Jigar Saraiya
આજે ખરડાયેલો છે પ્રેમ મારો,
લાગે છે કે ખુદ ને ખિજાયો જાણે
સપનાં હજારો મનમાં છે તો ય,
એક તારા સપને ઘવાયો જાણે, ઘવાયો જાણે…

તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર,
છૂટી ને તારા થી મારે જવું કઈ કોર.
તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર,
છૂટી ને તારા થી મારે જવું કઈ કોર.
બાજી લગાડી છે, પાછી બગાડી છે,
મનડું જુગારી આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
📥 下载LRC歌词 📄 下载TXT歌词

支持卡拉OK同步显示,可用记事本编辑